વડોદરા ગ્રામ્ય પોલીસે નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે "નવરાત્રિ સુરક્ષા" એપ્લિકેશન લોન્ચ કરી છે. 84 મોટા ગરબા સ્થળોએ આ ...
પોર ગામના જૈમિનકુમાર પટેલ, જે પોરની બરોડા સેન્ટ્રલ કો.ઓ. બેંકમાં ક્લાર્ક છે, તેમના ફોનમાંથી સાયબર ઠગોએ 55 હજાર રૂપિયા ...
વડોદરાની સયાજી હોસ્પિટલમાં 33 વર્ષના યુવકે આપઘાતનો બીજો પ્રયાસ કર્યો. હાથ પર બ્લેડ મારી સારવાર લઈ રહેલા આ યુવકે ચોથા માળેથી ...
રાજસ્થાનના દૌસા જિલ્લાની સ્વાદિષ્ટ બાજરીની ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે માંગ જોવા મળી રહી છે. મોટા દાણા અને ચમકને કારણે આ ...
અમેરિકામાં TCS, Infosys સહિત 8 IT કંપનીઓને PERM ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરાઈ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ કડક ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. જેમાં ...
મુખ્યમંત્રીએ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી રાજ્યવ્યાપી 'ખેલ મહાકુંભ-2026'નો પ્રારંભ કરાવ્યો. 2025ના શ્રેષ્ઠ શાળા ...
INS માંગરોળ 12 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં સામેલ થશે. કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા ...
વડોદરામાં ભીમપુરા કેનાલમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. લક્ષ્મીપુરા વિસ્તારનો ગુમ થયેલો યુવક કેનાલમાં ડૂબ્યો ...
નાના પાટેકરને મનોરંજન ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમને 'અગ્નિસાક્ષી', 'ક્રાંતિવીર' અને 'પરિંદા' જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યા ...
વડોદરામાં ટ્રાવેલ કંપનીના નામે કરોડોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ટૂંકાગાળામાં જંગી નફાની લાલચ આપી અનેક લોકોને ફસાવી ફરાર ...
કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે ટ્રક અને શ્રમિકો ભરેલી પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના કરુણ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results